• શુક્રવાર, 17 મે, 2024

આજે એલએસજી અને એમઆઇ વચ્ચે પ્લેઅૉફની આશા જીવંત રાખવાનો જંગ   

ટી-20 વર્લ્ડ કપની પસંદગી પૂર્વે કેએલ રાહુલની અગ્નિપરીક્ષા 

લખનઊ, તા.29 : ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમની પસંદગી પહેલા કે એલ રાહુલ પાસે બીજા વિકેટકીપરના રૂપમાં દાવો મજબૂત કરવાનો વધુ એક મોકો હશે. તેના સુકાનીપદ હેઠળની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ આઇપીએલના મંગળવારના મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. ટી-20 ક્રિકેટમાં રાહુલનો....