• શુક્રવાર, 17 મે, 2024

ઇડન ગાર્ડન્સમાં દિલ્હીને સાત વિકેટે હરાવ્યું   

ઘરઆંગણે કોલકાતાના બૉલરોનો દબદબો

કોલકાતા તા.29 : કોલકાતા નાઇડ રાઇડર્સના બોલરો સામે દિલ્હી કેપિટલ્સની ટીમ નવ વિકેટ 153 રન કરી શકી હતી. દિલ્હી તરફથી બોલર કુલદીપ યાદવે સૌથી વધુ 35 રન કર્યા હતા. જવાબમાં કોલકત્તાની ટીમે 16.3 ઓવરમાં ત્રણ વિકેટે 157 રન ફટકારી સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. કોલકાતા તરફથી ઓપનર ફિલ સોલ્ટે આક્રમક....