• મંગળવાર, 21 મે, 2024

મુંબઈની પ્લેઓફની આશા ધુંધળી   

લખનઊની ટીમે ઘર આંગણે ચાર વિકેટથી બાજી જીતી 

લખનઊ, તા. 30 : મુંબઈ ઇન્ડિયન્સે કુલ 27 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવતા પ્લેઓફમા પ્રવેશવાની પોતાની આશાને ધુંધળી બનાવી દિધી છે. ઇશાન કિશન 32 રન અને નેહલ વઢેરાના 46 રનના કારણે ટીમે સાત વિકેટે માત્ર 144 રન કર્યા હતા. જવાબમાં  લખનઉ સુપર કિંગ્સે  ઘરઆંગણે મૅચ 19.2 ઓવરમાં 6  વિકેટે 145 રન કરી....

ઇ-પેપરના નવા શુલ્ક