• શનિવાર, 18 મે, 2024

કોલકાતા સામે મુંબઈ ઇન્ડિયન્સની ઘરઆંગણે 24 રને હાર  

મુંબઇ, તા. 3 : વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 24 રનથી હારી ગઈ હતી. ટોસ જીતીને ઘરઆંગણે પહેલા બોલિંગ કરવાનો મુંબઈની ટીમનો નિર્ણય પહેલા સાચો ઠર્યો હતો અને કોલકાતાની ટીમને 19.5 ઓવરમાં 169 રને અૉલ આઉટ કરી નિયંત્રણમાં રાખી હતી. જોકે કોલકાતાની ટીમે....

ઇ-પેપરના નવા શુલ્ક