બાંગ્લાદેશમાં 19 દિવસમાં 23 મૅચ રમાશે : આઇસીસીએ શેડયૂલ જાહેર કર્યો
નવી દિલ્હી, તા.5 : બાંગલાદેશની ધરતી પર આ વર્ષે ઓક્ટોબરમાં રમાનાર મહિલા ટી-20 વર્લ્ડ કપનો શેડયૂલ જાહેર કર્યો છે. આ ટૂર્નામેન્ટનો બહુપ્રતિક્ષિત ભારત-પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 6 ઓક્ટોબરે રમાશે. મહિલા ટી-20 વિશ્વ કપમાં ભારતીય ટીમની કઠિન ગ્રુપ મળ્યું છે. ભારત સાથે વર્તમાન ચેમ્પિયન...