રવીન્દ્ર જાડેજાનો અૉલરાઉન્ડ દેખાવ 43 રન અને 3 વિકેટ : ધોની અને શિવમ ગોલ્ડન ડક
ધર્મશાલા તા.5 : રવીન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડ દેખાવથી પંજાબ કિંગ્સ સામે ચેન્નાઇ સુપર કિંગ્સે 28 રને શાનદાર જીત મેળવીને પ્લેઓફ ભણી આગેકૂચ કરી છે. આ ઉપરાંત પાછલા મેચમાં ચેપોકના હોમ ગ્રાઉન્ડ પર પંજાબના હાથે જ મળેલ આંચકારૂપ હારનો હિસાબ સીએસકે દ્રારા ચૂકતે કરાયો છે. પ્લેયર ઓફ...