• રવિવાર, 19 મે, 2024

ભારતની મહિલા અને પુરુષ રીલે ટીમ પેરિસ અૉલિમ્પિકસમાં ક્વૉલિફાય   

નાસાઉ (બહામાસ), તા.6: ભારતની મહિલા અને પુરુષ 4 બાય 400 મીટર રીલે ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલીફાય થઈ છે. બન્ને ટીમ વર્લ્ડ એથ્લેટિક્સ રીલે ચેમ્પિયનશિપમાં બીજાં સ્થાન પર રહી ઓલિમ્પિક ક્વોટા હાંસલ કરવામાં સફળ રહી હતી. રૂપલ ચૌધરી, એમ. આર. પૂવમ્મા, જ્યોતિકા અને શુભા વૈંકટેશની મહિલા ટીમ 3 મિનિટ....

ઇ-પેપરના નવા શુલ્ક