• રવિવાર, 19 મે, 2024

રાજસ્થાન વિરુદ્ધ દિલ્હીનો આજે કરો યા મરો જંગ  

વધુ એક હારથી દિલ્હી કૅપિટલ્સ માટે પ્લેઓફના દરવાજા બંધ થઇ જશે 

નવી દિલ્હી, તા.6 : આઇપીએલ-2024ના પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે દિલ્હી કેપિટલ્સે મંગળવારે રમાનાર રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધના મેચમાં હરહાલમાં જીત મેળવવી પડશે. રાજસ્થાન સામેની હારથી દિલ્હીની પ્લેઓફની રાહ ઘણી કઠિન બની જશે. દિલ્હી માટેના કરો યા મરો સમાન મેચમાં તેના કપ્તાન ઋષભ પંત અને....

ઇ-પેપરના નવા શુલ્ક