• રવિવાર, 19 મે, 2024

હૈદરાબાદને સાત વિકેટે હરાવી મુંબઈએ લીધો હારનો બદલો  

સૂર્યકુમાર યાદવની શાનદાર સેન્ચુરી 

આશિષ ભીન્ડે તરફથી  

મુંબઈ, તા. 6 : ઘર આંગણે હાર્દીક પંડયા તથા પીયૂષ ચાવલાના વેધક બોલિંગે સનરાઇઝર્સ હૈદરાબાદના બૅટર્સને વધુ છૂટ લેવા દીધી નહોતી. ટ્રેવિસ હેડના 48 અને કૅપ્ટન પૅટ કમિન્સના અણનમ 35 રનના કારણે હૈદરાબાદે 8 વિકેટે 173 રન કર્યા હતા. જવાબમાં વાનખેડે મેદાનમાં ઘરઆંગણે મુંબઈ ઇન્ડિયન્સે સાત વિકેટે મૅચ જીતીને....

ઇ-પેપરના નવા શુલ્ક