• સોમવાર, 20 મે, 2024

યુગાન્ડાનો 43 વર્ષીય ફ્રેંક નસુબુગા ટી-20 વર્લ્ડ કપનો સૌથી ઉંમરલાયક ખેલાડી   

નવી દિલ્હી, તા.7 : વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપમાં યુગાન્ડાની ટીમમાં 43 વર્ષીય ઓફ સ્પિન ઓલરાઉન્ડર ફ્રેંક નસુબુગાનો સમાવેશ થયો છે. આ સાથે જ તે ટી-20 વર્લ્ડ કપનો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો છે. યુગાન્ડાની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં પહેલીવાર ક્વોલીફાય થઇ છે. ટીમનો કેપ્ટન બ્રાયન મસાબા....

ઇ-પેપરના નવા શુલ્ક