• સોમવાર, 20 મે, 2024

પ્લેઓફની દિલ્હીની આશા જીવંત

રાજસ્થાનને 20 રનથી કર્યું પરાજિત

નવી દિલ્હી તા.7: જૅક ફ્રેસર-મેકગ્રક (50) અને અભિષેક પોરેલની (65) શાનદાર અૉપનિંગ બાદ ટ્રીસ્ટન સ્ટબસના 41 રનના કારણે દિલ્હી કૅપિટલ્સે ઘરઆંગણે આઠ વિકેટે 221 રન કર્યા હતા. પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હીએ તમામ મૅચ જીતવી જરૂરી છે. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં આઠ વિકેટે 201 રન જ બનાવી શક્યું....

 

ઇ-પેપરના નવા શુલ્ક