• રવિવાર, 01 જૂન, 2025

આજથી ફરી આઇપીએલ

બેંગ્લુરુ તા.16 : ભારત અને પાકિસ્તાન વચ્ચેની યુધ્ધની સ્થિતિને કારણે સ્થગિત થયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના બાકીના મેચનો શનિવારથી પ્રારંભ થશે. પ્લેઓફની મજબૂત દાવેદાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (આરસીબી) અને કોલકતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) શનિવારના મેચમાં......