દિલ્હીમાં ધોનીના ચાહકો ઉમટી પડે તેવી સંભાવના
નવી દિલ્હી તા.19 : પ્લેઓફ રેસની બહાર થઇ ચૂકેલ બે ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આઇપીએલના મંગળવારે રમાનાર મેચમાં આમને-સામને હશે ત્યારે બન્ને ટીમની નજર પ્રોત્સાહક જીત પર હશે. બન્ને ટીમ પાસે.....