દિલ્હી સામેની ગુજરાતની જીતથી આરસીબી અને પંજાબનો પ્લેઅૉફ્ફમાં પ્રવેઈં
નવી દિલ્હી તા.19 : આઇપીએલ 202પ સીઝનના પ્લેઓફ રાઉન્ડનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ રહ્યંy છે. રવિવારના મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ગુજરાત ટાઇટન્સનો 10 વિકેટે જોરદાર વિજય થયો હતો. આથી તેના 12 મેચમાં 18 અંક છે અને પ્લેઓફ રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ ટીમ.....