મુંબઇ તા.20 : મુંબઇ ઇન્ડિયન્સે ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટો, રિચર્ડ ગ્લીસન અને શ્રીલંકાના ચરિત અસલંકાનો કામચલાઉ ધોરણે પોતાની ટીમમાં સમાવેશ કર્યોં છે. આ ત્રણ ખેલાડી વિલ જેકસ, રિયાન રિકલટન અને કોબિન બોશની જગ્યા લેશે. રિપોર્ટ અનુસાર બેયરસ્ટોને 5.25 કરોડમાં, ઝડપી બોલર ગ્લીસનને......