• બુધવાર, 16 જુલાઈ, 2025

લૉર્ડસ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડના 387 રન પછી ભારતે ત્રણ વિકેટ ગુમાવી

લંડન તા.11 : તેંડુલકર-અન્ડરસન ટ્રોફીના લોર્ડસ ટેસ્ટમાં 387 રન કર્યાં પછી ઇંગ્લેન્ડે ટીમ ઇન્ડિયાને ભીંસમાં લીધી હતી. મેચના બીજા દિવસના અંતિમ તબકકમાં ભારતે કપ્તાન શુભમન ગિલ (16) સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી....

ઇ-પેપરના નવા શુલ્ક