• સોમવાર, 17 જૂન, 2024

ટીમ ઇન્ડિયાના કોચ બનવા પોન્ટિંગનો સંપર્ક કરાયો હતો  

નવી દિલ્હી, તા.23: રિકી પોન્ટિંગે પુષ્ટિ કરી છે કે તેનો ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે સંપર્ક થયો હતો. જો કે બીજી કેટલીક પ્રાથમિકતાને લીધે તેણે ટીમ ઇન્ડિયાના કોચ બનવા માટે બીસીસીઆઇ સાથે વાટાઘાટ કરી હતી. ટીમ ઇન્ડિયાના નવા હેડ કોચ બનવા માટે અરજી કરવાની આખરી તારીખ 27 મે છે.  જે આઇપીએલના ફાઇનલ પછીનો દિવસ છે. પોન્ટિંગે જણાવ્યું.....