• સોમવાર, 17 જૂન, 2024

રસાકસી બાદ પીવી સિંધુ મલેશિયા માસ્ટર્સની ક્વાર્ટર ફાઇનલમાં   

કુઆલાલ્મપુર, તા.23 : ભારતની સ્ટાર શટલર અને બે વખતની ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુ આજે અહીં રસાકસી પછી . કોરિયાની ખેલાડી સિમ યૂ જિનને હરાવીને મલેશિયા માસ્ટર્સ સુપર-500 બેડમિન્ટન ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. દુનિયાની 15મા ક્રમની પીવી સિંધુએ કોરિયાની દુનિયાની 34મા નંબરની ખેલાડી યૂ જિનને બીજા રાઉન્ડના.....