• સોમવાર, 17 જૂન, 2024

ફાઇનલમાં પહોંચવા હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે આજે આર યા પાર મૅચ  

વિજેતા ટીમ રવિવારે કેકેઆર વિરુદ્ધ ફાઇનલ રમશે : પરાજિત ટીમ બહાર થશે

ચેન્નાઇ, તા.23 : આઇપીએલ-2024 સીઝનના ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરવા માટે શુક્રવારે અહીંના ચેપોક ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સ હૈદરાબાદ વિ. રાજસ્થાન રોયલ્સનો આમનો-સામનો થશે ત્યારે આઇપીએલના સર્વશ્રેષ્ઠ પાવર હિટર ટ્રેવિસ હેડ અને આશુતોષ શર્મા વિરુદ્ધ ચતુર સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને યજુર્વેન્દ્ર ચહલ વચ્ચેનો પણ મુકાબલો બની.....