• મંગળવાર, 25 જૂન, 2024

હતપ્રભ પાકિસ્તાનને આજે કૅનેડા વિરુદ્ધ મોટી જીત જરૂરી 

સતત બે હાર અને માઇનસ નેટ રન રેટથી પાક. ટીમ બહાર થવાની કગાર પર 

ન્યૂયોર્ક, તા. 10 : અમેરિકા વિરૂધ્ધ ઉલટફેરનો શિકાર બન્યા બાદ ભારત સામેની હારથી હતપ્રભ પાકિસ્તાન ટીમે મંગળવારે ટી-20 વિશ્વ કપના ગ્રુપ સ્ટેજના મેચમાં કેનેડા સામે મોટી જીત મેળવવી પડશે કારણ કે તેના પાસે હવે વધુ મેચ બચ્યા નથી. કેનેડા બાદ તેની પાસે આયરલેન્ડ સામે આખરી લીગ મેચ....

ઇ-પેપરના નવા શુલ્ક