• મંગળવાર, 25 જૂન, 2024

ઓમાન સામે જીતથી સ્કોટલૅન્ડ સુપર-8 રાઉન્ડની રેસમાં આગળ

ગ્રુપ બીમાં સ્કોટલૅન્ડ ટોચ પર : ઓમાન બહાર 

નોર્થ સાઉન્ડ (વેસ્ટ ઇન્ડિઝ). તા.10 : ટી-20 વર્લ્ડ કપના ગઈકાલ રાત્રે રમાયેલા ગ્રુપ બીના મેચમાં ઓમાન સામે સ્કોટલેન્ડનો 41 દડા બાકી રહેતા 7 વિકેટે વિજય થયો હતો. ઓમાને 7 વિકેટે 150 રન કર્યા હતા. જવાબમાં સ્કોટલેન્ડે આક્રમક બેટિંગ કરીને 13.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય....

ઇ-પેપરના નવા શુલ્ક