• શનિવાર, 25 માર્ચ, 2023

U-19 વિશ્વ વિજેતા ટીમનું સન્માન  

અન્ડર-19 મહિલા ટી-20 વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમનું સચીન તેંડુલકરના હસ્તે અમદાવાદમાં આજે રમાયેલા મેચ પૂર્વે સન્માન થયું હતું અને બીસીસીઆઇ તરફથી 5 કરોડનું ઇનામ એનાયત કરાયું હતું.