• સોમવાર, 17 જૂન, 2024

ઊલટફેર : ટી-20 ઇન્ટરનેશનલ મૅચમાં બાંગ્લાદેશ સામે અમેરિકાનો વિજય

પ્લેયર અૉફ મૅચ હરમીત સિંઘના 13 દડામાં અણનમ 33 રન

ટેકસાસ, તા.22 : વર્લ્ડ કપની ઠીક પહેલા બિનઅનુભવી યૂએસએ ક્રિકેટ ટીમે મોટો ઉલટફેર કરીને ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં આઇસીસીની પૂર્ણ સદસ્ય ટીમ બાંગલાદેશને પાંચ વિકેટે હાર આપી સનસનાટી મચાવી છે. બન્ને દેશ વચ્ચેની 3 મેચમાં શ્રેણીમાં જીતથી અમેરિકી ટીમ 1-0થી આગળ થઇ છે. આયરલેન્ડ સામેની 2021ની જીત બાદ અમેરિકી ટીમની કોઇ....