• શુક્રવાર, 03 મે, 2024

આજથી સંસદ-સંગ્રામનો આરંભ

પહેલા તબક્કામાં 21 રાજ્યની 102 બેઠક પર મતદાન

નવી દિલ્હી, તા. 18 : 2024ની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠક પર શુક્રવારે મતદાન થશે. 2019માં ભાજપે સૌથી વધુ 40, ડીએમકે 24 અને કોંગ્રેસે 15 બેઠક જીતી હતી. અન્યને 23 બેઠક મળી હતી. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 1,625 ઉમેદવારો....