• શુક્રવાર, 03 મે, 2024

કચ્છમાં મળ્યા મહાકાય `વાસુકિ' નાગના અવશેષ  

પાનધ્રો નજીક સંશોધનમાં કરોડરજ્જુ સહિતના અવશેષો મળ્યા

ભુજ, તા. 19 : કચ્છ કુદરતની અનેક અજાયબીઓને ધરબીને બેઠેલો અનોખો પ્રદેશ છે.હવે એક સંશોધનમાં એવો ખુલાસો થયો છે કે કચ્છમાં 11થી 15 મીટરની લંબાઈ ધરાવતા મહાકાય સાપ લાખો વર્ષ પહેલા વિચરતા હતા. દેબાજિત દત્તા અને સુનિલ બાજપાઈએ પાનધ્રો લિગ્નાઈટ ખાણ પાસે કરેલા સંશોધન દરમ્યાન મળેલા....