• શુક્રવાર, 03 મે, 2024

ફિલિપિન્સને ભારતે સોંપી બ્રહ્મોસ મિસાઇલ  

દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરી ઉપર લગામ

મનીલા, તા. 19: ભારતે ફિલિપિન્સને સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની પહેલી ખેપ સોંપી દીધી છે. ભારતથી સી-17 ગ્લોબમાસ્ટર ટ્રાન્સપોર્ટ પ્લેનની મદદથી મિસાઇલને ફિલિપિન્સના એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી. પૂરી ડીલ 37.50 કરોડ ડોલરની છે. ભારતે મિત્ર ફિલિપિન્સને એવા સમયે બ્રહ્મોસ મિસાઇલ આપી છે જ્યારે..