• શુક્રવાર, 03 મે, 2024

ઈઝરાયલે ઇરાન પર મિસાઇલ છોડયાં   

ન્યૂ ક્લિયર પ્લાન્ટ નજીક જોરદાર વિસ્ફોટ : ઍર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ

તેલઅવીવ, તા. 19 : ઇઝરાયલે ઈરાન પર મિસાઈલ હુમલો કર્યો છે. એક મીડિયાએ અમેરિકન અધિકારીઓને ટાંકીને માહિતી આપી છે. ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો છે. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ જાણકારી આપી છે. ફ્લાઈટ ટ્રાકિંગ વેબસાઈટ ફ્લાઈટ રડાર અનુસાર, વિસ્ફોટો બાદ....