• શુક્રવાર, 03 મે, 2024

પહેલા તબક્કામાં 60 ટકા મતદાન 

21 રાજ્ય, 102 બેઠક : છૂટીછવાઈ હિંસા 

ત્રિપુરા, બંગાળમાં સૌથી વધુ; બિહારમાં ઓછું મતદાન

અરુણાચલ-સિક્કિમમાં વિધાનસભાની 92 બેઠક પર પણ ચૂંટણી થઈ

નવી દિલ્હી તા.19 : લોકશાહીના સૌથી મોટા પર્વનો શુક્રવારથી આરંભ થયો. પહેલા તબક્કામાં 21 રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠક પર સાંજે 6 વાગ્યા સુધીમાં 59.71 ટકા અને 7 વાગ્યા સુધીમાં 60.03 ટકા (છેલ્લી સ્થિતિએ) મતદાન નોંધાયું હતું. ત્રિપુરામાં સૌથી વધુ 80 ટકા અને બિહારમાં સૌથી ઓછું 48 ટકા મતદાન....