• શુક્રવાર, 13 જૂન, 2025

ભારતીય સેનાએ પાક.નાં 28 સ્થળે તબાહી મચાવી : બિલાવલ

પાક.ના સંરક્ષણપ્રધાન ખ્વાઝા આસિફને હજુએ હુમલાનો ભય

ન્યૂ યોર્ક/ઇસ્લામાબાદ, તા. 3 : ભારતીય સેનાએ આતંકવાદના ખાતમા માટે છથી દસ મે વચ્ચે અૉપરેશન સિંદૂર દરમિયાન હવાઇ હુમલાથી પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો એની કળ વળતા વર્ષો નીકળી જશે એવું લાગી રહ્યું છે. કાલાવાલા કરીને સીઝફાયર કરાવ્યા બાદ પાકિસ્તાને પણ ભારતની નકલ કરીને પ્રતિનિધિમંડળો વિશ્વભરમાં મોકલ્યાં....