• સોમવાર, 17 જૂન, 2024

પુણે પોર્શે કાંડ : સગીર આરોપી વેદાંત અગ્રવાલના જામીન રદ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : પુણેમાં વૈભવી પોર્શે કાર પાછળથી ટકરાવીને મોટરસાઈકલ ઉપર પ્રવાસ કરી રહેલા બે જણનાં મૃત્યુ નીપજાવવા બદલ કારણભૂત ઠરેલા 17 વર્ષીય આરોપીના જામીન જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે રદ કરીને તેને પાંચમી જૂન સુધી પુનવર્સન ગૃહ અથવા ઓબર્સવેશન હોમમાં રાખવાનો આદેશ આપ્યો છે. બોર્ડે આરોપી વેદાંત અગ્રવાલને ખૂબ ઉદાર શરતો સાથે માત્ર 15 કલાકમાં જામીન.....