• સોમવાર, 17 જૂન, 2024

`ભારત તેની લોકશાહીની સુરક્ષા કરવા સક્ષમ, અમેરિકા તેમાં હસ્તક્ષેપ કરતું નથી'

અમેરિકી રાજદૂત એરિક ગારશેટીની સ્પષ્ટતા

નરેન્દ્ર જોશી તરફથી

મુંબઈ, તા. 22 : ભારત અને અમેરિકા વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતાં મિત્ર રાષ્ટ્રો છે. ભારત તેની લોકશાહીની સુરક્ષા કરવા માટે સક્ષમ છે અને અમેરિકા તેમાં હસ્તક્ષેપ કરતું નથી અને કરશે પણ નહીં, એમ અમેરિકાના ભારતસ્થિત રાજદૂત એરિક ગારશેટીએ ભારતમાં ચાલી રહેલી ચૂંટણીઓને વિદેશી માધ્યમો દ્વારા અપાતા કોમવાદી રંગ વિશે પોતાના....