• સોમવાર, 17 જૂન, 2024

મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 110.20 લાખ ટન થયું  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : વર્ષ 2023-24ની સિઝનમાં મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન માત્ર 4.90 લાખ ટન વધીને 110.20 લાખ ટન થયું છે. હવે મહારાષ્ટ્રની બધી 207 સુગર મિલોમાં શેરડીનું પિલાણ અને ખાંડનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે. વર્ષે 103 સહકારી અને 104 પ્રાઈવેટ ખાંડ મિલોમાં શેરડીનું પિલાણ થયું હતું. સોલાપુર ડિવિઝનમાં સૌથી વધુ 50 મિલો કાર્યરત હતી. કોલ્હાપુર ડિવિઝનમાં.....