• શુક્રવાર, 03 મે, 2024

ટેક્સ્ટાઇલની નિકાસ આ નાણાવર્ષમાં વધવાની ધારણા  

સતત બે વર્ષના ઘટાડા બાદ

મુંબઈ, તા. 19 (એજન્સીસ ) : વૈશ્વિક અર્થતંત્ર પર ભૂરાજકીય તણાવ વધવાથી દેશની ટેક્સ્ટાઇલ્સની નિકાસ સતત બીજા વર્ષે પણ ઘટી છે, પણ નાણાવર્ષમાં નિકાસ વધવાની શક્યતા છે. 2023-24માં નિકાસ 34.4 અબજ ડૉલરની થઈ હતી જે 2020-23ની નિકાસના મુકાબલે એક અબજ ડૉલર (3 ટકા) ઓછી થઈ....