એજન્સીસ
નવી દિલ્હી, તા. 19 એપ્રિલ
અમેરિકન કંપની ટેસ્લાના વડા એલોન મસ્ક ભારતમાં 2થી 3 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી શકે અને ભવિષ્યમાં દેશમાં 20થી 30 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના પણ રજૂ કરી શકે. 21 એપ્રિલના રોજ મસ્ક ભારતમાં આવશે અને 22 એપ્રિલના સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ત્યારબાદ મસ્ક નવી દિલ્હીમાં....