• શનિવાર, 04 મે, 2024

એપ્રિલમાં જ સોનામાં 7.60 ટકાનું વળતર; ભાવ હજી વધવાની આગાહી 

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 15 ટકાનો ઉછાળો

નવી દિલ્હી, તા. 22 (એજન્સીસ) : ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને તે આજે પણ ઊંચા ખૂલ્યા બાદ રોકાણકારોને માત્ર એપ્રિલ મહિનામાં 7.60 ટકાનો નફો મેળવ્યો છે અને વર્ષમાં અત્યાર સુધીમાં રોકાણકારોને 15 ટકાથી વધારે વળતર....