• બુધવાર, 15 મે, 2024

વર્લ્ડ ક્લાસ થિન્ક ટૅન્ક શરૂ કરશે ગૌતમ અદાણી

ગ્લૉબલ સાઉથ માટે સંશોધન કરવા

મુંબઈ, તા. 28 : ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિન્ક-ટેન્ક સ્થાપવાના અંતિમ તબક્કામાં છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી નવીન સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ભારત નહીં, પરંતુ `ગ્લોબલ સાઉથ' માટે સંશોધન કરવાનો છે. થિન્ક-ટેન્કને અદાણી ગ્રુપથી સ્વતંત્ર રાખવામાં આવશે, તેનું પોતાનું ગવર્નન્સ સ્ટ્રક્ચર...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ