• બુધવાર, 15 મે, 2024

સફેદ કાંદાની મબલક આવક શરૂ થઈ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 28 : સૌરાષ્ટ્રમાં સફેદ ડુંગળીની આવક અપેક્ષા કરતા વધારે જથ્થામાં અને વધુ સમય સુધી ચાલુ રહેવાને લીધે ડિહાઇડ્રેશન ઉત્પાદન પ્લાન્ટસ હજુ પંદર વીસ દિવસ સુધી ઉત્પાદનમાં સક્રિય રહેવાની સંભાવના છે. કારખાના વધુ સમય ચાલુ રહેવાને લીધે ડિહાઇડ્રેશનનું ઉત્પાદન...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ