• મંગળવાર, 14 મે, 2024

આ સપ્તાહે એકંદરે સકારાત્મક વલણ રહેશે

ત્રિમાસિક પરિણામો વચ્ચે પસંદગીના શૅરોમાં મોટી વધઘટની સંભાવના

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 28 : શૅરબજાર જ્યારે દિનપ્રતિદિન નવી ઊંચાઈએ પહોંચતું હોય ત્યારે તેમાં રોકાણ કરવું આશાના મોજાં પર સવાર થવા જેવું હોય છે. સામાન્ય રીતે રોકાણકારો એવી આશા સાથે રોકાણ કરતા હોય છે કે શૅરબજારની તેજી અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે. રબર બેન્ડને આપણે ખેંચીએ એટલે એક મર્યાદા સુધી તે ખેંચાય, ત્યાર બાદ વધુ પડતું ખેંચવામાં આવે તો તે તૂટી જાય, અથવા તેના મૂળ....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ