• બુધવાર, 15 મે, 2024

`યુવા ઉદ્યોગ સાહસિકો મૂલ્યો સાથે બાંધછોડ ન કરે'  

જયદીપ જોશી તરફથી

ભુજ, તા. 28 : શરૂઆત હંમેશાં ધીમી અને નાની હોય છે, પણ જો લક્ષ્ય મોટું હોય તો પડકારો-સંઘર્ષોનો સામનો કરવામાં ખચકાટ થતો નથી, બલકે સાહસિકતા વધી જતી હોય છે. બોટલ-ડ્રમ પેકેજિંગ, હોસ્પિટલ ફર્નિચર પાર્ટસ, ઓટો પ્રોડક્ટસ અને માળખાંગત ફર્નિચરના નિર્માણમાં દેશમાં અગત્યનું નામ બની ગયેલી મિત્સુ કેમ પ્લાસ્ટ કંપનીના જોઈન્ટ ડાયરેક્ટર તથા સીએફઓ અને ઓલ ઈન્ડિયા...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ