• શુક્રવાર, 17 મે, 2024

સોના-ચાંદીના ભાવમાં મજબૂત સ્થિતિ   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા. 29 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ સાધારણ વધવાને લીધે ઘરઆંગણે પણ ભાવ ઘટ્યા પછી તોડો સળવળાટ થયો હતો. અમેરિકી ડોલરના મૂલ્યમાં નરમાઇની અસર સોનાના ભાવ પર પડી હતી અને 2341 ડોલરનો ભાવ થઇ ગયો હતો. જ્યારે ચાંદીમાં 27.35 ડોલરના ભાવ રનીંગ હતા. ભાવની રેન્જ ખૂબ....