• શનિવાર, 18 મે, 2024

આ વર્ષે વૈશ્વિક સ્ટીલની માગ પુન: સક્રિય થશે  

નવી દિલ્હી, તા. 3 : આ વર્ષે સ્ટીલની વૈશ્ચિક માગ 1.7 ટકા વધીને 1.793 અબજ ટન થઈ શકે છે અને વર્ષ 2025માં પણ વધશે એમ વર્લ્ડ સ્ટીલ ઍસોસિયેશનનું  જણાવવું છે.ચીનની માગ ઘટી રહી છે અને ભારતની માગ વૃદ્ધિતરફી રહેશે એમ ઍસોસિયેશનને જણાય છે. વર્ષ 2025માં સ્ટીલની વૈશ્વિક માગ 1.2 ટકાની વૃદ્ધિએ.....

ઇ-પેપરના નવા શુલ્ક