મુંબઈ, તા. 5 : છેલ્લા કેટલાક દિવસોથી હળદરના વાયદાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે કોમોડિટી એક્સચેન્જ નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (એનસીડેક્સ)એ આ અંગે મોટો નિર્ણય લીધો છે. એક્સચેન્જે તેના ફ્યુચર્સ ટ્રાડિંગ પર ઇવેન્ટ આધારિત એડિશનલ સર્વેલન્સ...