• રવિવાર, 19 મે, 2024

લૅબગ્રોન હીરાની નિકાસ આ વર્ષે સાતથી નવ ટકા વધવાની શક્યતા  

એલજીડીની નિકાસ પાછલા નાણાવર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે 16.5 ટકા ઘટી હતી 

મુંબઈ, તા. 6 (એજન્સીસ) : આ નાણાં વર્ષ દરમિયાન લૅબગ્રોન ડાયમંડ્સ (એલજીડી)ની નિકાસ ફરી સકારાત્મક સ્તરે આવવાની સંભાવના છે અને તે 7થી 9 ટકા જેટલી વધીને 150થી 153 કરોડ ડૉલરના મૂલ્ય જેટલી થવાની શક્યતા હોવાનું કૅર એજ એડવાઈઝરીએ જણાવ્યું છે. એલજીડીની નિકાસ પાછલા નાણાં વર્ષ દરમિયાન વાર્ષિક ધોરણે 16.5 ટકા ઘટી હતી અને….

ઇ-પેપરના નવા શુલ્ક