અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 6 : અમેરિકાના રોજગારીના આંકડાઓ અપેક્ષા કરતાં નબળા આવ્યા છે અને તેના કારણે ફેડ રેટ કટ તરફ આગળ ધપશે એવો વિશ્વાસ વધવાને લીધે સોનામાં ઘરાકી હતી. બીજી તરફ ચીનમાંથી સોનાની અનામતો માટે સતત ખરીદી ચાલુ રહી છે એટલે પણ સોનાને ટેકો મળતા વિશ્વ બજારમાં 2302 ડોલરના મથાળેથી ઉંચકાઇને સોનું….