• રવિવાર, 19 મે, 2024

એપ્રિલમાં સર્વિસીસ પીએમઆઈ સહેજ ઘટીને 60.8  

ગયા મહિને નવા નિકાસ અૉર્ડર્સની માત્રા ઊંચી રહી

નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ) : ગત એપ્રિલ માસમાં દેશના જીડીપી ઉપર પ્રભુત્વ ધરાવતો સર્વિસીસ પીએમઆઈ સહેજ ઘટયો હતો, પરંતુ સ્થાનિક અને વિદેશી માગ મજબૂત રહેવાના કારણે તે સકારાત્મક રહ્યો હતો અને તે કારણે બિઝનેસ કૉન્ફિડન્સ ત્રણ માસના ઉચ્ચ સ્તરે રહ્યો હોવાનું એક ખાનગી સર્વેમાં જણાવવામાં આવ્યું છે. એસઍન્ડપી ગ્લોબલ દ્વારા સંકલિત કરવામાં આવેલા….

ઇ-પેપરના નવા શુલ્ક