• સોમવાર, 20 મે, 2024

ડૉલરમાં રિકવરી આવતાં સોનું ઘટયું   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 7 : અમેરિકન ડોલરના મૂલ્યમાં રિકવરી આવવાને લીધે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. ડોલરને લીધે સોનું મોંઘું બનતા નવી લેવાલીના અભાવમાં 2315 ડોલરનો ભાવ થઇ ગયો હતો. અમેરિકામાં કૃષિ સિવાયના ક્ષેત્રની રોજગારી નબળી સર્જાઇ છે, લેબર માર્કેટ નબળી પડશે તેવું દેખાતા ફેડ હવે રેટ કટના મોરચે ઝડપથી આગળ...

ઇ-પેપરના નવા શુલ્ક