• સોમવાર, 20 મે, 2024

સોનાના ભાવ મજબૂત   

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 8 : વૈશ્વિક બુલિયન બજારમાં સોનાની માગમાં નજીવો વધારો થતા ભાવ મક્કમ રહ્યા હતા. ભૂરાજાકિય ચિંતા અને વ્યાજદર અંગે અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે થોડી ખરીદી સોનામા જોવા મળી હતી અને ભાવ 2315 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટકી રહ્યા હતા. ફેડ હવે ક્યારે વ્યાજદર કાપ મૂકે છે તે અંગે ભારોભાર અનિશ્ચિતતા....