• સોમવાર, 20 મે, 2024

કેનેરા બૅન્કનો ચોખ્ખો નફો 18 ટકા વધી રૂા. 3757 કરોડ થયો    

બૅન્ક બોર્ડે પ્રતિ શૅર રૂા. 16.10નું ડિવિડન્ડ જાહેર કર્યું

મુંબઈ, તા. 8 (એજન્સીસ) : જાહેર ક્ષેત્રની કેનેરા બૅન્કનો માર્ચ 2024માં પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો 18 ટકા વધીને રૂા. 3757 કરોડનો થયો છે. બૅન્કે ગયા વર્ષે સમાન ગાળામાં રૂા. 3175 કરોડનો ચોખ્ખો નફો કર્યે હતો. બૅન્કના બોર્ડે પ્રતિ શૅર રૂા. 16.10નું ડિવિડન્ડ નાણાવર્ષ 2023-24 માટે જાહેર....