• સોમવાર, 20 મે, 2024

એપ્રિલમાં અૉટો રિટેલ વેચાણ 27 ટકા વધ્યું   

પેસેન્જર વાહનોનું વિક્રમી વેચાણ 

મુંબઈ, તા. 8 (એજન્સીસ) : પાછલા એપ્રિલ માસમાં અૉટોમોબાઈલનું રિટેલ વેચાણ વાર્ષિક ધોરણે 27 ટકા વધીને 22 લાખ યુનિટનું થયું હતું. ઈંધણોના સ્થિર ભાવ અને તમામ કૅટેગરીનાં વાહનો માટે ઊંચી માગના કારણે એપ્રિલમાં વાહનોના રિટેલ વેચાણમાં વધારો થયો હોવાનું અૉટો ડીલર્સના ગ્રુપ, ફેડરેશન અૉફ અૉટોમોબાઈલ્સ ડીલર્સ....