• સોમવાર, 17 જૂન, 2024

તીવ્ર ગરમી અને ચૂંટણીના કારણે કાપડના વેપારને માઠી અસર

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત તા. 22 : ઉનાળામાં ગરમી પડે તેમાં નવાઈ નથી. પરંતુ વર્ષ ઉનાળામાં ભારે ગરમી પડતાં જનજીવન પ્રભાવિત થયું છે. લગભગ તમામ ઉદ્યોગ-ધંધાના ધંધાર્થીઓ કામદારો પાસેથી ભારે ગરમીમાં વધુ કામ લેવા અસમર્થ જણાય રહ્યા છે. એમાં વળી લોકસભાની ચૂંટણીને કારણે મતદાન કરવા કામદારો વતન જતા રહેતાં ઉત્પાદન પર મોટી અસર વર્તાઈ છે. સુરતના કાપડઉદ્યોગની વિવીંગથી માંડી....